આરાધના

આરાધના ની જ્યોતિ
ચેતનાઓ નો સંચાર કરે છે ।
હૃદય ને સમૃદ્ધ
અને જીવન ને સાકાર કરે છે ।

Advertisements

પર્યુષણ મહાપર્વ

કરો,
પાપ નું નિવારણ પશ્ચાતાપ થી
અને હૃદય નું નિવારણ મહામંત્ર ના જાપ થી ।

ચૂકાય નહિ, મુકાય નહિ
એવો અવસર આવ્યો છે ફરી વાર
આ પર્યુષણ મહાપર્વ ની મહિમા અપરંપાર ।

यादें

कुछ यादें छोड़ आईं
कुछ लम्हें तोड़ लाईं।
कुछ भरे सपनो के लिबास में
कुछ तमन्नाएँ बस गई अहसास में।

कुछ सुनहरी यादें छोड़ आईं
कुछ बीते लम्हें तोड़ लाईं ।

कुदरत का फ़साना

आज मौसम बड़ा सुहाना सा लगता है
गुजरा हुआ जैसे एक ज़माना सा लगता है
कल तक सज़े थे जैसे राहों में काटें
वही आज कुदरत का फ़साना सा लगता है ।

એક જમાનો

એક જમાનો ગુજરી ગયો
જીવન નો અફસાનો ગુજરી ગયો ।
હજી કાલે તો જીવન રમત ની વાત હતી
આજે જીવન માં રમત થાઈ છે ।
કદાચ આ શૈલી ને
જીવન કહેવાય છે ।