સંસાર કેનું નામ છે ?

સંસાર કેનું નામ છે
માનવ નું માયા – નગરી માં સુ કામ છે।
જીવ, જીવે છે પર અજીવ છે
જાણતો નથી
માનવ દેહ, ભગવન નું એક ઇનામ છે।
આ માનવ જન્મ સુ ખાસ છે ?

ના ધર્મ કોઈ એક,
ભગવંતો ના પણ જાને નામો અનેક।
મોહ, માયા, રાગ અને દ્વેષ
માનવ- જાતી નું જાને બન્યું નવું પૈગામ છે।
આ માનવ જન્મ સુ ખાસ છે ?

ના તપસ્યા, ના કોઈ સાધના
ના કદી દેવાધિદેવ ની આરાધના।
બસ, ગાંધી – નોટો ની જાને
દરેક મનાવ ને આસ છે।
આ માનવ જન્મ સુ ખાસ છે ?

ગૃહ ના દ્વાર ભલે હો મોટ્ટા
મનના દ્વારે ભર્યો
ઈર્ષ્યા ને નિજ- સ્વાર્થ છે
જે બન્યું આજે ,
મનુષ્ય માટે પરમાર્થ છે।
આ માનવ જન્મ સુ ખાસ છે ?

હે દેવાધિદેવ, હે કૃપાળુ પરમેશ્વર
કેવી તમારી સંસાર ની અદભુત રચના ?
આજે દરેક જન – માનુસ માં ભર્યો
અશંખ્ય – અનંત વિકાર છે।
મનુષ્ય કરે શીશ નમન,
અને બંદ આંખો થી કરે અંતઃ – સ્મરણ
ભગવન તમારી પાસે એવો કોઈ ઉપચાર છે ?

આ માનવ જન્મ ઝરૂર કાઈ ખાસ છે,
હૃદય ને પરમાત્મા થી જોડવા નો
દાતા નો છેલો એક પ્રયાસ છે।

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s