સમય એ સમય ને પાછળ મૂકી દીધો

સમય એ સમય ને પાછળ મૂકી દીધો
કાલે રમતા હતા અમે
હસમુખ મુખે ઘરને – દ્વારે।
આજે સમય એવો કે
દુનિયા ના રંગમંચ મા રમવા મૂકી દીધો।

દોડતા – દોડતા કાલે પાઠશાળા જાતે અમે
કઈ નવું શીખવાનું ખુબ અમને ગમે।
આજે દુનિયાદારી ના અધ્યાય ને
સાચ્ચો જગત દેખારી દીધો।
સમય એ સમય ને પાછળ મૂકી દીધો।

ભૂખ તો ક્યારે લાગી નહિ બાળપણ મા
ભરાઈ જતું મન બસ શીતલ જળ મા।
પૈસા ની ભૂખ ને આજે
કેટલો તન- મન ને તરસાવી દીધો।
સમય એ સમય ને પાછળ મૂકી દીધો।

સમય- હી – સમય હતો યૌવન મા
સેવા- ભાવી આ જીવન મા।
પરિવાર, મિત્ર – બંધુ, વ્યાપાર છોડ
આજ જન-સેવા ને ત્યાગી દીધો।
સમય એ સમય ને પાછળ મૂકી દીધો।

વિચાર કરે આ મન ક્યારે
સમય પાછલો ફરી પધારે ?
જુના પગલા નવા સમય ને દ્વારે
લખે નવો આલેખ, ફરી જીવન નિખારે।

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s