કદી ન હોય…

સપના ના મકાન માં
અને જીવન ના સ્મશાન માં
અંધકાર કદી ન હોય ।

જીવન ના લેખ માં
અને વિધાતા ના આલેખ માં
સંકા કદી ન હોય ।

ધર્મ ના સ્વરૂપ માં
અને સમાજ ના રૂપ માં
સ્થિરતા કદી ન હોય ।

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s